ઓપરેશન ક્લીનઃ યોગી સરકારે ગુનેગારો પાસેથી કરોડોની સંપતિ જપ્ત કરી
લખનૌઃ દેશમાં એક સમયે ગુનાખોરીમાં ઉત્તરપ્રદેશનું નામ મોખરે આવતું હતું. જો કે, યોગી આદિત્યનાથની ભાજપ સરકારમાં ગુનાખોરીને ડામવા માટે ઓપરેશન ક્લીન ચલાવવામાં આવી રહ્યું છે. ગેંગસ્ટર મુખ્તાર અંસારી સહિત 25 માથાભારે ગુનેગારો પાસેથી ગેંગસ્ટર એક્ટ હેઠળ રૂ. 11.28 કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. યોગી સરકાર દ્વારા ઓપરેશન ક્લીન અંતર્ગત જેલમાં કેદ માફિયા મુખ્તાર અંસારી […]


