સાયબર ક્રાઈમના ગુનામાં ડિટેલ એનાલીસીસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરોઃ હર્ષ સંઘવી
“ઓપરેશન મ્યૂલ હન્ટ” અંગે સમીક્ષા બેઠક યોજાઈ, નિર્દોષ ખાતા ધારકના એકાઉન્ટમાં પૈસા આવી ગયા હોય અને કોઈ કનેક્શન ન હોય તેમને બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુઃ હર્ષ સંઘવી સાયબર ક્રાઈમના નેટવર્કને તોડી પાડવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું “ઓપરેશન મ્યૂલ હન્ટ ગાંધીનગરઃ સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા ગુજરાત પોલીસના સાયબર સેન્ટર […]


