અમદાવાદમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં સોફ્ટવેર અપગ્રેડેશનને લીધે સોમવારે કામગીરી બંધ રહેશે
પોસ્ટ કચેરીઓમાં 22 જુલાઈથી IT 2.0 સોફ્ટવેરનો પ્રારંભ થશે, નવી સિસ્ટમ સરળ અને કાર્યક્ષમ બનશે, કાલે સોમવારે પોસ્ટ ઓફિસમાં કોઈ જાહેર વ્યવહારો કરવામાં આવશે નહીં અમદાવાદઃ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ (જીપીઓ)માં સોફ્ટવેર અપગ્રેડેડ સિસ્ટમ લાગુ કરાવાની કામગીરીને લીધે આવતી કાલે 21મી જુલાઈને સોમવારે પોસ્ટ ઓફિસમાં કોઈ જાહેર વ્યવહારો કરવામાં આવશે નહીં, અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ પર […]