વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગરોનું સ્થાળાંતર કર્યા વિના તબક્કાવાર કામગીરી કરાશે
વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા પ્રથમ ફેઝની કામગીરીનો પ્રારંભ નદીના 24.7 કિમીના વિસ્તારને ચાર ભાગમાં વહેચી કામગીરી કરાશે મગરોની 12 ગુફા નિશ્ચિત કરીને લાલ ધજા લગાવી દેવામાં આવી વડોદરાઃ શહેરમાં પૂરની સ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીને ઊંડી કરવામાં નદીમાં રહેલા […]