પશ્ચિમ એશિયા કટોકટી પર સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી પક્ષોએ સરકારને સમર્થન આપવાની ખાતરી આપી: કિરેન રિજિજુ
નવી દિલ્હી, 26 માર્ચ 2026: સરકારે સંસદ ભવન સંકુલમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર, પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ, કેન્દ્રીય પ્રધાન રાજીવ રંજન (લલન) સિંહ, જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય […]


