સંસદમાં હોબાળો: LPG સંકટ અને 8 સાંસદોના સસ્પેન્શન મુદ્દે લોકસભાની કાર્યવાહી સ્થગિત
નવી દિલ્હી, 13 માર્ચ 2026: સંસદના લોકસભા ગૃહમાં આજે શુક્રવારે ભારે હોબાળો જોવા મળ્યો હતો. એલપીજીના વધતા ભાવો અને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા 8 સાંસદોને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પક્ષના સભ્યોએ ગૃહમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. વિપક્ષના સતત હોબાળાને કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 11 […]


