બિમાર શિક્ષકો અને મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓને ચૂંટણી કામગીરી સોંપાતા વિરોધ
ભૂજ, 10 એપ્રિલ 2026: Protest against election work રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શિક્ષકો તેમજ વહિવટી કર્મચારીઓને કામગીરીના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. જેમાં બિમાર હોય એવા શિક્ષકો તેમજ મેટર્નિટી લીવ પર હોય એવી શિક્ષિકાઓ તેમજ ટેટના ઉમેદવારોને પણ ચૂંટણીમાં ફરજ બજાવવાના ઓર્ડર મળ્યા છે. જેની સામે પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ કર્યો છે. ચૂંટણીની કામગીરીના […]


