1. Home
  2. Tag "opposition"

ગુજરાતમાં હવે પાપડ અને ભૂંગળા પર પણ 18 ટકા GST આપવો પડશે, એસોએ કર્યો વિરોધ

સુરત: જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓ તેમજ ખાદ્ય વસ્તુઓ પર જીએસટી લાદવામાં આવતા તોના કારણે પણ મોંઘવારી વધી છે. હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું હતુ. જેનો   ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને મુખ્યમંત્રીને પત્ર લખી GST ન લગાવવા […]

અમદાવાદના શાહપુરમાં મુસ્લિમ સમાજે ઔવસીનો કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી 5મી ડિસેમ્બરે યોજાશે, આ ચૂંટણી માટે આજે શનિવારના સાંજના પાંચ વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત પડવાના હોવાથી તમામ પક્ષોએ મતદારોને રિઢવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. દરમિયાન AIMIMના વડા ઔવસી ચૂંટણી પ્રચાર માટે શાહપુર વિસ્તારમાં પગપાળા પ્રચાર માટે નિકળ્યા હતા. ત્યારે મુસ્લિમ સમાજે કાળા વાવટા ફરકાવીને ગો-બેકના નારાં લગાવીને ભારે […]

પાકિસ્તાનની સેનાના પ્રમુખ તરીકે આસિમ મુનીરની નિમણુંકથી સેનામાં જ વિરોધનો વંટોળ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવા સેના પ્રમુખ તરીકે લેફ્ટિનેટ જનરલ આસિમ મુનીરની પસંદગી સાથે જ પાકિસ્તાન આર્મીમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન આર્મીના ઉચ્ચ અધિકારીએ નિવૃત્તિ પહેલા રાજીનામું અપી દીધું છે. આ અધિકારી મુનીરની નિમણુંકથી નારાજ હતા. જનરલ અસીમ મુનીરને આગામી સીઓએએસ અને જનરલ સાહિર શમશાદ મિર્ઝાને આગામી સીજેસીએસસી તરીકે નિમણુંક કરી છે. લેફ્ટિનેટ જનરલ અઝહર […]

ગુજરાતમાં શિક્ષકોની 19000 જગ્યા ખાલી, ભરતી માત્ર 5100ની કરાતા ઉમેદવારોએ આપી ચીમકી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વિદ્યાસહાયક ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અંદાજે 19000 ખાલી જગ્યાઓની સામે વિદ્યાસહાયકની માત્ર 5100 જગ્યાઓ ભરવામાં આવી છે. જ્યારે તેની સામે પ્રવાસી શિક્ષકોની 10500ની જગ્યાઓ ભરી દેવામાં આવી છે. જેને પરિણામે વિદ્યાસહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોને  અન્યાય થઈ રહ્યો […]

દીઓદરમાં ભાજપની નમો પંચાયતમાં સરકારે ગૌશાળાઓને સહાય ન ચુકવાતા વિરોધ કરાયો

પાલનપુરઃ રાજ્યમાં ગૌશાળાઓ અને પાંજરોપોળોને 500 કરોડની સહાય આપવાની સરકારે જાહેરાત કર્યાને મહિનાઓ વિત્યા છતાં હજુ સુધી સહાય આપવામાં આવી નથી. બીજીબાજુ સરકારે સહાયની જાહેરાત કર્યા બાદ ગૌશાળાઓને અને પાંજરાપોળોને દાતાઓ તરફથી મળતા દાન પણ બંધ થઈ ગયા છે. આથી પશુઓના નિભાવ માટે મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે બનાસકાંઠામાં વિરોધ ઊભો થયો છે. જિલ્લાના દિયોદરમાં […]

ઈંટ પર 12 ટકા GST લેવા સામે ઉત્પાદકોનો વિરોધ, ઓક્ટોબરથી ઉત્પાદન બંધ કરાશે

અમદાવાદઃ મકાનના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટો પર સરકારે જીએસટી પાંચ ટકાથી વધારીને 12 ટકા કરી છે. ઉપરાંત ઈંટ ઉત્પાદન માટે ઝીગઝેગ પદ્ધતિનો ઉપયોગ કરવા તેમ જ એક યુનિટથી બીજા યુનિટ વચ્ચે 1 કિલોમીટરનું અંતર રાખવા, રહેઠાણ વિસ્તારથી યુનિટ 800 મીટર દૂર રાખવાના નિયમો લાગુ કર્યા છે. તેની સામે ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચર્સ ફેડરેશને વિરોધ કર્યો છે. […]

લોકસભા ચૂંટણી 2024 : વિપક્ષને એક સાથે લાવવાના નીતિશ કુમારના પ્રયાસો

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી સાથે મળીને સરકાર બનાવી છે, બીજી તરફ ભાજપ અને જેડીયુ એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. દરમિયાન નીતિન કુમાર વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યાં છે, એટલું જ નહીં તેઓ વિપક્ષને એક છત નીચે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે […]

વિપક્ષમાં પીએમ પદના ઉમેદવારો વચ્ચે હરિફાઈ, તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર અને નીતિશ કુમાર વચ્ચે મુલાકાત

નવી દિલ્હીઃ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ એમ બે જ મોટી પાર્ટીઓ હતી પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનું સતત ધોવાણ થયું છે. જેથી હવે સ્થાનિક પક્ષો પણ કોંગ્રેસથી અંતર વધારી રહ્યાં […]

લોકસભા ચૂંટણી-2024 પૂર્વે અત્યારથી જ વિપક્ષમાં પીએમ પદના ઉનેદવારોની હોડ લાગી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાશે, પરંતુ તે પહેલા જ અત્યારથી જ વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ રહે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ વિપક્ષમાં પીએમ પદના ઉમેદવારની હોડ જામી છે. આ યાદીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી […]

રાજ્યસભામાં વધુ 3 સાંસદોને સસ્પેન્ડ કરાયાં, વિપક્ષના અન્ય સસ્પેન્ડેડ સાંસદોના ધરણાં

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન સાંસદોના હંગામાને પગલે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. દરમિયાન રાજ્યસભામાં વધુ 3 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીના (AAP) સાંસદ સુશીલ ગુપ્તા અને સંદીપ પાઠકને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં અપક્ષ સાંસદ અજીત કુમાર ભુયાનનો પણ સમાવેશ થાય છે. અગાઉ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code