વકીલો ફ્રોડનો ભોગ બનતા હોવાથી દસ્તાવેજ નોંધણીમાં આધારકાર્ડનું ઓપ્શન સ્થગિત કરાયું
અમદાવાદઃ રાજ્યમાં દસ્તાવેજોની નોંધણી માટે વકીલોના આધારકાર્ડનો ઉપયોગ થતો હતો. તેના લીધે રાજકોટમાં રેવન્યૂ પ્રેક્ટિસ કરતા 35 જેટલા વકીલોના બેંક ખાતામાંથી બારોબાર રકમ ઉપડી જતાં વકીલોમાં દેકારો મચી ગયો હતો, રેવન્યૂ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ રાજકોટ જિલ્લાના ઇન્સપેક્ટર ઓફ રજિસ્ટ્રાર હેડ અજય ચારોલ સમક્ષ રજૂઆત કરી હતી અને શનિવારે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆતનો તખ્તો […]