ભારતના આ પાંચ ફેમસ જૈન મંદિરોની મુલાકાત લો, નહીં તો પસ્તાવો થશે
                    ભારતના પાંચ ફેમસ જૈન મંદિરઃ ભારતના બે સૌથી પ્રસિદ્ધ જૈન મંદિરો રાજસ્થાનમાં છે. પ્રથમ રાણકપુર જૈન મંદિર, જે માત્ર રાજસ્થાનમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં અરાવલી પહાડીઓની વચ્ચે બનેલું છે. જ્યાં તીર્થંકર ઋષભનાથની પૂજા થાય છે. જાણકારી અનુસાર આ મંદિરમાં 1444 સ્તંભ છે અને તેની સુંદરતા જોવા […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

