સંતરાની છાલ તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદા કારક, તેને ફેંકતા પહેલા આટલું વાંચલી
સંતરાની છાલનો ફેસપેક બને છે સંતરાની છાલમાંથી એનર્જી ડ્રિંક બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક ફળો હેલ્થ માટે ત્વચા માટે લાભદાયી છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર ફળો જ નહી તેની છાલ પણ ખૂબ જ લાભદાયી હોય છે,ખાસ કરીને વાત કરીએ સંતરાની તો તેની છાલના એવા કેટલાક ઉપોયગ છે જે તમારી સુંદપરતાથઈ લઈને […]