1. Home
  2. Tag "Orange"

ઉનાળામાં ઓરેન્જ અને તેના જ્યુસનું સેવન તમને દિવસ દરમિયાન આપે છે એનર્જી

હાલ ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં આપણે આપણે આપણા સ્વાસ્થ્યનું થાસ ધ્યાન આપાવનું હોય છે ખાસ કરીને દિવસ દરમિયાન એનર્જી દળવાી રહે તેવા પીણાઓ કે ખોરાક લેવા જોઈએ આજે વાત કરીશું ઓરેન્જની ,ઓરેન્જ એ વીટામિન સીનો સ્ત્રોત છે જેનું સેવન તમને દિવસ દરમિયાન એનર્જીથઈ ભરપુર રાખે છે ઓરેન્જ ઘણી રીતે તમારા સ્વાસ્થ્ય માટે […]

ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર,આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર ભારેથી અતિભારે વરસાદની સંભાવના આ સિઝનનો 74.51 ટકા વરસાદ અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જામેલું રહે છે. કેટલાક જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા હતા તો જામનગરમાં વધારે પાણી ભરાઈ જતા હાલત બગડી હતી, પણ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી છે. આવામાં […]

નારંગીની છાલમાંથી પણ બનાવી શકાય છે ફેસપેક,ચહેરાની ત્વચા માટે આ રીતે છે ફાયદાકારક

નારંગીની છાલના છે અનેક ફાયદા નારંગીની છાલમાંથી બની શકે છે ફેસપેક ચહેરાની ત્વચા માટે ફાયદાકારક દરેક ફળના કંઇક ને કંઇક તો ફાયદા હોય છે જ, બસ તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો. નારંગીની વાત પણ એવી જ છે કે નારંગીના તો અનેક ફાયદા છે પરંતુ તેની છાલ પણ ઉપયોગી છે. સંતરાની છાલ તમારી ત્વચા […]

કોરોનાને લીધે લીંબુ, મોસંબી, સંતરા અને લીલા નાળિયરના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની મહામારીમાં ઘરગથ્થુ ઉપચારો અક્સીર સાબિત થઈ રહ્યા છે. એમાંય ખાસ કરીને વિટામિન- સી પૂરું પાડતાં એવાં લીંબુ, મોસંબી અને સંતરાં સહિતનાં ફ્રૂટ્સની માગમાં જબરદસ્ત વધારો થયો છે. પરિણામે, આ ફળોના ભાવો આસમાને પહોંચી ગયા છે. લીંબુ, મોસંબી, સંતરાંના ભાવો સામાન્ય રીતે પ્રતિકિલોના રૂપિયા 40થી 80 રહેતા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code