સ્વીડિશઃ ઓરેબ્રોની શાળામાં ગોળીબારની ઘટનામાં 11 વ્યક્તિના મોત
સ્વીડિશમાં ઓરેબ્રો વિસ્તારની એક શાળામાં થયેલા સામૂહિક ગોળીબારમાં 11 લોકો માર્યા ગયા છે. દેશના પ્રધાનમંત્રીએ તેને સ્વીડનના ઇતિહાસનો સૌથી ઘાતક હુમલો ગણાવ્યો છે. સ્વીડિશ પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસનએ 4 ફેબ્રુ. મંગળવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મધ્ય સ્વીડનના ઓરેબ્રોમાં શાળામાં થયેલ ગોળીબાર દેશના ઇતિહાસમાં સૌથી ખરાબ સામૂહિક ગોળીબાર છે. અગાઉ સ્વીડિશ પોલીસે મંગળવારે […]