સુરતમાં અંગદાનને જાગૃતિ ફેલાવવા માટે ‘પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવાર સંગ’ આયોજન
અમદાવાદઃ અંગદાનની જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અને ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (SGCCI) ના સહકારથી રવિવાર ૧૨ જાન્યુઆરીના રોજ “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ” નું આયોજન કરવામાં આવ્યું છે. ડોનેટ લાઇફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવવાનું અને બ્રેઇનડેડ વ્યક્તિના પરિવારજનોને સમજાવી બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન કરવી અંગ […]