મહાકુંભ 2025: ‘આપણું બંધારણ, આપણું આત્મસન્માન’ કાર્યક્રમનું આયોજન
લખનૌઃ ભારતના બંધારણ અને નાગરિકોના કાનૂની અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે ન્યાય વિભાગ શુક્રવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં એક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. ‘હમારા સંવિધાન હમારા સન્માન’ અભિયાન 24 જાન્યુઆરી 2024 ના રોજ ઉપરાષ્ટ્રપતિ દ્વારા નવી દિલ્હીના ડૉ. બી.આર. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ 2047 સુધીમાં વિકસિત […]