મહારાષ્ટ્રઃ GBSનાં પ્રકોપ વચ્ચે સરકારી હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવાનો સરકારનો નિર્દેશ
મુંબઈઃ ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS)નાં પ્રકોપ વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વહીવટીતંત્રને દર્દીઓની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં જાહેર આરોગ્ય વિભાગે આપવામાં આવેલી રજૂઆત દરમિયાન, તેમણે GBS સંબંધિત વર્તમાન ગ્રાઉન્ડ લેવલની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે GBS દર્દીઓની સારવાર કરવામાં આવી રહી […]