યુક્રેન યુદ્ધ સંસ્થાનવાદી વિચારસરણીનું પરિણામઃ વ્લાદિમીર પુતિન
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન અમેરિકા સહિતના દેશોએ રશિયા સામે આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશો ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, પશ્ચિમી દેશ યુક્રેન પર “ખતરનાક, લોહિયાળ અને ગંદી” રમત રમી રહ્યું છે. પશ્ચિમી […]