ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળમાં 105 જગ્યાઓ ખાલી, આઉટસોર્સિંગથી ચાલતો વહિવટ
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. શહેરની આસપાસના વિસ્તારોના સુઆયોજિત વિકાસ માટે રચાયેલા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)માં મોટાભાગની જગ્યાઓ ખાલી છે. જે જગ્યા ભરાયેલી છે તેના પર પણ આઉટસોર્સિંગ અને ડેપ્યુટેશન પર નિમણૂક કરાયેલી છે જેના કારણે ગુડાની કામગીરીને અસર પડી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરી વિકાસ […]