ડીસાના ભીલડી પાસે ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલા અડધો ડઝન ડમ્પરો જપ્ત કર્યા
                    પાલનપુરઃ બનાસકાંઠામાં ખનીજચોરીની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. એટલું જ નહીં ખનીજના લીઝ ધારકો પણ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે. ત્યારે ખનીજ વિભાગે ઓવરલોડ ભરેલા ડમ્પરો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ડીસાના ભીલડી નજીક ઓવરલોડ રેતી ભરેલા અડધો ડઝન ડમ્પરોને ખાણ ખનીજ વિભાગે સીઝ કર્યા હતા. અગાઉ બનાસકાંઠા જિલ્લાના ડમ્પર ચાલકોએ એસોસિએશન બનાવી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

