1. Home
  2. Tag "overturning"

ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો, ભારે વાવાઝોડા સાથે દિલ્હી-NCR સુધી અસર

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ સાથે હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ પરિવર્તનની અસર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જેમ કે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સાંજે જોવા મળી જ્યારે જોરદાર વાવાઝોડા અને વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી […]

વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવાના કાવતરાનો પર્દાફાશ

અમદાવાદઃ વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. બ્રોડગેજ લાઈન ઉપર અજાણ્યા શખ્સોએ બાવળ અને ઈંટના કટકા મુકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે રેલવેના ઉચ્ચ અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ મોરબીથી વાંકાનેર તરફ મુસાફર વગર જતી ડેમુ ટ્રેનને ઉથલાવવા કરાયો પ્રયાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code