રાજકોટ જિલ્લા પંચાયતની આઠ પ્રા. શાળાઓનો વહિવટ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કરશે
રાજકોટઃ શહેરમાં આઠ જેટલી પ્રાથમિક શાળાઓ જિલ્લા પંચાયત હસ્તક હતી. હવે આ આઠેય શાળાઓનો વહિવટ મ્યુનિ.કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક સમિતિ સંભાળી લીધો છે. આગામી દિવસોમાં હવે આઠ સ્કૂલોનો જરૂર પ્રમાણે કાયાપલટ કરાશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધા-વ્યવસ્થા વધુ સારી બને તે માટેના પ્રયાસો કરાશે. રાજકોટ શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ 87 શાળામાં ધોરણ […]