1. Home
  2. Tag "Oxygen Cylinder"

દેશની વાયુસેનાએ ઑક્સિજન ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ કર્યું

દેશની વાયુસેના સરકાર અને જનતાની વહારે આવી વાયુસેનાએ ઑક્સિજન ટેન્કરોનું કર્યું એરલિફ્ટિંગ ભારતીય વાયુસેનાના સી-17 અને આઈએલ-76 વિમાનોએ ઑક્સીજનના ટેન્કરોનું એરલિફ્ટિંગ શરૂ નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ઑક્સિજનની માંગમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. સંકટના આ સમયમાં દેશની વાયુસેના સરકાર અને જનતાની વહારે આવી છે. સરકારની મદદ માટે વાયુસેનાએ મોરચો […]

ઑક્સિજનની અછત વચ્ચે હવે વિશેષ શ્રેણીઓને છોડીને ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય બંધ

દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત બાદ ગૃહ મંત્રાલયનો આદેશ આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં આવી છે નવી દિલ્હી: કોરોનોની બીજી લહેરમાં દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત વચ્ચે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે. જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં […]

અનુભવે આત્માને ઢંઢોળ્યો, ઓક્સિજનમેન બની 900 લોકોના જીવ બચાવ્યાં

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દેશની મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવર ઈન્જેકશન સહિતની મેડિકલ સુવિધાઓની અછત ઉભી થઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો પ્રયાસો કરી રહી છે.  દરમિયાન બિહારના પટણામાં એક વ્યક્તિ કોરોનાની આ મહામારીમાં પોતાના જીવની ચિંતા કર્યા […]