કોરોનાના સંકટકાળમાં હવે રેલવે આવી લોકોની વહારે, હવે ઑક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડશે
કોરોનાના સંકટકાળમાં હવે ભારતીય રેલવે લોકોની વહારે હવે ભારતીય રેલવે ઑક્સિજનની સપ્લાય કરવા ઑક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવશે ઑક્સિજનની સમયસર સપ્લાય માટે ગ્રીન કોરિડોરનું નિર્માણ કરશે ભારતીય રેલવે નવી દિલ્હી: કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. એક તરફ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલમાં બેડ અને ઑક્સિજનની અછત સર્જાઇ છે. […]