જુનાગઢનો ઓઝત વિયર આણંદપુર ડેમ ભર ઉનાળે બન્યો ઓવરફ્લો
ડેમાંથી પાણી છોડાતા નદીના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા કમોસમી વરસાદને લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો ગીર ગઢડા તાલુકાનો દ્રોણેશ્વર ડેમ પણ છલકાયો જૂનાગઢઃ સોરઠ પંથકમાં કમોસમી વરસાદને લીધે ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફલો થયો છે અને ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે અને વંથલીના રાયપુર […]