વડોદરાના મકરપુરા GIDCમાં પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ,
વડોદરાઃ શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી એક પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફડા-તફડી મચી ગઈ હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સતત 5 કલાક પાણીનો મારો […]