લખતરના માર્કેટિંગ યાર્ડમાં ડાંગરની ખરીદીનો પ્રારંભ, સપ્તાહમાં 5000 મણથી વધુ આવક
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદ થયું છે. જિલ્લાના તમામ માર્કેટ યાર્ડમાં બમ્પર આવક થઈ રહી છે. જેમાં લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ડાંગરની ખરીદી છેલ્લા એકાદ સપ્તાહથી શરૂ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ વહેંચવા આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં અંદાજે 5,000 મણ […]