1. Home
  2. Tag "Pahalgam"

જમ્મુ અને કાશ્મીરઃ ગુલમર્ગમાં માઈનસ 3.2 ડિગ્રી, પહેલગામમાં માઈનસ 2.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

નવી દિલ્હીઃ શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં માઈનસ 3.2 ડિગ્રી અને પહેલગામમાં માઈનસ 2.2 ડિગ્રી નોંધાયું હતું. તે જ સમયે, જમ્મુ શહેરમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ, કટરામાં 10.8 ડિગ્રી, બટોટમાં 5.2 ડિગ્રી, બનિહાલમાં 1 ડિગ્રી અને ભદરવાહમાં 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, 21 જાન્યુઆરીનાં રોજ ઘણી જગ્યાએ હળવો […]

બાબા બર્ફાનીના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, સાત દિવસમાં 1.25 લાખને વટાવી ગઇ શ્રદ્ધાળુઓની સંખ્યા

અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભોલે બાબાના ભક્તોનો ઉત્સાહ ચરમસીમા પર છે. મુશળધાર વરસાદ વચ્ચે પણ મુસાફરોના પગ અટકતા નથી. ગુરુવારે, 5600 તીર્થયાત્રીઓ પવિત્ર ગુફા તરફ આગળ વધ્યા હતા અને પૂર્વ તરફ ગયેલા 24978 શ્રદ્ધાળુઓએ હિમ શિવલિંગના દર્શન કર્યા હતા. બુધવારે એક જ દિવસમાં 30 હજારથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. યાત્રાના સાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code