મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટીના સ્કોટે સૌજન્ય મુલાકાત લીધી
                    અમદાવાદઃ રાજ્યાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનર શ્રી ક્રિસ્ટીના સ્કોટે ગાંધીનગરમાં લીધી હતી. ડેપ્યુટી હાઈકમિશનરએ આ સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચાઓ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને બ્રિટનની મુલાકાત માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત-ગુજરાત સાથે એનર્જી, પીપલ ટુ પીપલ કનેક્ટ અને એન્વાયરમેન્ટના સેક્ટર્સમાં સંબંધો વિસ્તારવા ઉત્સુક છે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

