પાકિસ્તાનમાં આજે વહેલી સવારે ભયાનક ભૂકંપની ઘટના – 6.0 ની તીવ્રતાના ભૂકંપમાં 20 લોકોના મોતની શંકા
પાકિસ્તાનમાં ભયાનક ભૂકંપ 6.0 તીવ્રતા નોંધાઈ 20 લોકોના મોતની શંકા દિલ્હીઃ- પાકિસ્તાનમાં આજે વહેલી સવારે ભયાનક ભૂકંપના આંચકાો અનુભવાયા હતા. પાકિસ્તાનના બલોચિસ્તાન પ્રાંતના હરનઈમાં આજે વહેલી સવારે ખતરનાક આચંકાઓ અનુભવાયા હતા આ ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર એસોલોજી પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ છે, પાકિસ્તાનમાં આશરે […]