1. Home
  2. Tag "pakistan"

IND vs PAK: કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનના T20 રેકોર્ડ્સ

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે, જેને આખી દુનિયા જોશે. આ મેદાન પર બંને ટીમો પહેલા ફક્ત એક જ વાર એકબીજા સામે ટકરાઈ છે, જ્યારે અન્ય ટીમોમાં, ભારતે અહીં 15 મેચ રમી છે અને પાકિસ્તાને 7 મેચ રમી છે. T20 વર્લ્ડ કપ 2026 માં યોજાનારી […]

ટી20 વિશ્વકપઃ ભારત-પાકિસ્તાનની મેચમાં સ્પીનરોનો રહેશે દબદબો

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ ટી 20 વિશ્વકપ રમાઈ રહ્યો છે દરમિયાન આવતીકાલે રવિવારે શ્રીલંકાના કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો રમાશે. આ મેચ આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં પિચ સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે. ભારત પાસે મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવતી અને અનુભવી અક્ષર પટેલ ઉપસ્થિત છે. જ્યારે પાકિસ્તાન પાસે પણ અબરાર […]

ભારત રશિયા પાસેથી 288 નવી S-400 મિસાઈલો ખરીદશે, સુરક્ષામાં થશે વધારો

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: સરહદ પર વધતા જતા પડકારો અને પાકિસ્તાન-ચીન જેવી દુશ્મન તાકાતોને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પોતાની સૈન્ય શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એ રશિયા પાસેથી વધારાની 288 જેટલી S-400 સરફેસ-ટુ-એર મિસાઈલો ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે […]

સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાને ફરી ચિઠ્ઠી લખીને ભારતને કરી ખાસ વિનંતી

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2026: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. આતંકવાદના મુદ્દે ભારતની સામે આકરી કાર્યવાહી કરીને સિંધુ જળ સંધિને રદ્દ કરી હતી. આ નિર્ણયનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો. દરમિયાન હવે પાકિસ્તાને ભારત સરકારને પત્ર લખ્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ભારતને ચિઠ્ઠી લખીને ચેનાબ નદી […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની 37માં રિપોર્ટમાં દિલ્હી લાલકિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવ્યું છે. ગત 10મી નવેમ્બરના રોજ લાલકિલ્લા પાસે થયેલા હુમલામાં 15 વ્યક્તિના મોત થયાં હતા. આ હુમલાની જવાબદારી જૈશએ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં મસૂદ અઝહરની નવી […]

પાકિસ્તાન ઘૂંટણીયે પડ્યું, 15મી ફેબ્રુઆરીએ ભારત સામે રમશે ટી20 મેચ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: આઈસીસી વર્લ્ડકપમાં ભારત સાથે રમવાનો ઈન્કાર કરનાર પાકિસ્તાની સરકારે થુંકીને ચાડ્યું હોય તેમ ભારત સાથે રમવા માટે પોતાની ક્રિકેટ ટીમને મંજુરી આપી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોના કે.આર.પ્રેમાદાસ સ્ટેડિયમમાં મેચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સાથે રમવા માટે આઈસીસી સામે કેટલી શરતો રાખી હતી, જો કે, આઈસીસીએ […]

T20 વિશ્વકપઃ પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા મુકી આટલી શરતો

નવી દિલ્હ, 9 ફેબ્રુઆરી 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે દરમિયાન પાકિસ્તાને રાજકીય કારણોસર તા. 15મી ફેબ્રુઆરીના રોજ ભારત સામે ક્રિકેટ મેચ રમવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ આઈસીસી દ્વારા પાકિસ્તાનને આ નિર્ણય ઉપર ફરીથી વિચારવા માટે કહી ચુક્યું છે. તેમજ પાકિસ્તાનમાં આઈસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે બેઠક […]

T20 વર્લ્ડ કપ 2026: પાકિસ્તાને પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો, ભારત સામે રમવાના સંકેત આપ્યા

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026: T20 વર્લ્ડ કપ 2026 ભલે 7 ફેબ્રુઆરીથી શરૂ થયો હોય, પરંતુ ચાહકો 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, પાકિસ્તાન સરકારે એક પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વર્લ્ડ કપ રમશે પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાન વિચાર કરી શકે છે પાકિસ્તાન […]

પાકિસ્તાનમાં આતંકીઓનો જમાવડો: જૈશના કમાન્ડરે ગઝવા-એ-હિન્દના નામે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (PoK) માં ફરી એકવાર આતંકવાદીઓનો મેળાવડો જામ્યો છે, જેણે પાકિસ્તાનના આતંકવાદ વિરોધી દાવાઓની પોલ ખોલી નાખી છે. ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી અને જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર મસૂદ ઈલયાસ કાશ્મીરી ઉર્ફે અબુ મોહમ્મદ હથિયારબંધ આતંકીઓ સાથે PoKના રાવલાકોટમાં જાહેર રસ્તા પર દેખાયો હતો. આ દરમિયાન તેણે ભારત વિરુદ્ધ […]

VIDEO : પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં મસ્જિદમાં બ્લાસ્ટ, અનેકના મોતની આશંકા

ઈસ્લામાબાદ, 6 ફેબ્રુઆરી 2026: આતંકીઓનું આકા ગણાતા પાકિસ્તાનમાં હવે આતંકવાદી હુમલામાં વધારો થયો છે. દરમિયાન રાજધાની ઈસ્લામાબાદમાં શુક્રવારની નમાજ વખતે એક મસ્જિદમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક રીતે આ આત્મઘાતી હુમલા માનવામાં આવી રહ્યો છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી આરંભી હતી. આ હુમલાની જવાબદારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code