પાકિસ્તાને ફરી સિઝ ફાયરિંગનું કર્યું ઉલ્લઘન ,સેનાના 2 જવાન ઘાયલ,4 નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા
દિલ્હીઃ પાકિસ્તાન પોતાની હરકત માંથી બાજ નથી આવતું ફરી પાકિસ્તાને વિતેલી રાત્રે સિઝ ફાયરિંગનું ઉલ્લઘંન કર્યું છે જેમાં 4 નાગરિકો સહીત સેનાના બે જવાન ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.પાકિસ્તાન રેન્જર્સે ગુરુવારે રાત્રે જમ્મુના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે ભારતીય ચોકીઓ પર બિનઉશ્કેરણીજનક ગોળીબાર કર્યો હતો. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ […]


