પાકિસ્તાન-ચીન સિવાયના અન્ય પડોશી દેશો માટે ભારતે રૂ. 2 હજાર કરોડની વધારેની કરી ફાળવણી
નવી દિલ્હીઃ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં કોવિડ-19 બાદ આર્થિક મુશ્કેલી ઉભી થઈ હતી. બીજી તરફ પડોશી પહેલાને માનતુ ભારત હંમેશા પડોસી દેશોને મદદ કરવા તૈયાર રહે છે અને જરુર હોય ત્યારે દવાઓ, અનાજ અને આર્થિક સહાય સહિતની મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન આગામી વર્ષને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન અને ચીનને બાદ કરતા […]


