1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને થયો કોરોના,ત્રીજી વખત સંક્રમિત મળી આવ્યા  

દિલ્હી:પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે ટ્વિટર દ્વારા કરી હતી.તેમણે કહ્યું કે, વડાપ્રધાન છેલ્લા બે દિવસથી અસ્વસ્થ અનુભવી રહ્યા હતા.ડોક્ટરોની સલાહ પર તેમની કોરોનાની તપાસ કરવામાં આવી, ત્યારબાદ તેમનામાં સંક્રમણની પુષ્ટિ થઈ.તેમણે લોકોને અપીલ કરી છે કે,તેઓ વડાપ્રધાનના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરે. આ […]

‘જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હતું અને રહેશેઃ UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જવાબ

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC) ખાતે 7-18 નવેમ્બર દરમિયાન યુનિવર્સલ ટાઈમલી રિવ્યુ (UPR) વર્કિંગ ગ્રૂપના 41મા સત્રને સંબોધિત કરતા, ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મંચ પર કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો અને રહેશે. તેમણે […]

ટી-20 ફાઈનલમાં પાકિસ્તાનની એન્ટ્રી – ન્યૂઝિલેન્ડને 7 વિકેટથી હરાવીને મેળવી જીત

પાકિસ્તાને ન્યૂઝિલેન્ડને હરાવ્યું  પાકિસ્તાનની ટી 20ના શાનદારવ એન્ટ્રી દિલ્હીઃ- હાલ ટી – 20 મેચને લઈને દર્શકો ઉત્સાહીત જોવા મળી રહ્યા છે ત્યારે આજે સેમી ફાઈનલમાં પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડનો આમનો સામનો થયો હતો જેમાં પાકિલસ્તાને જીત મએળવીને ટી 20 ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે જેમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું  છે.હવે આગામી 13 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને […]

ટીમ ઈન્ડિયા, સુર્યાકુમાર યાદવ અને કોહલીને લઈને પાકિસ્તાની બોલિંગ કોચે કરી ટ્વીટ

નવી દિલ્હીઃ આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં સુપર 12માં ટીમ ઈન્ડિયાએ ચાર મેચમાં જીતીને પોતાના ગ્રુપમાં ટોપ રહી હતી. આ ચાર મેચમાં ટીમના અન્ય ખેલાડીઓની સરખામણીએ વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવ અને વિરાટ કોહલીએ વધારે રન ફટકાર્યાં છે. દરમિયાન પાકિસ્તાનના બોલિંગ કોચ ટ્વીટ કરીને વિરાટ અને સુર્યાકુમાર સિવાયની ટીમ ઈન્ડિયાની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી. ઓસ્ટ્રેલિયામાં રમાઈ […]

જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

નવી દિલ્હીઃ 1850થી 1900 દરમિયાન જે તાપમાન હતું તે હવે 1.15 ડિગ્રી સેલ્સિયસ બધી ગયું છે. એટલે કે ગ્લોબલ મીની ટેમ ટેમ્પરેચરમાં વધારો થયો છે. જેના પરિણઆમે વર્ષ 2015થી 2022ના સમયગાળામાં સૌથી વધારે ગરમી પડી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને […]

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પ્રોજેક્ટ પર કામ કરતા ચીની કામદારોની સુરક્ષમાં વધારો

નવી દિલ્હીઃ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સ પર કામ કરતા ચીની નાગરિકોની સુરક્ષા અંગે વધતી જતી ચિંતાઓ વચ્ચે, પાકિસ્તાન અને ચીન ચીની કામદારોની અવરજવર માટે બુલેટ-પ્રૂફ વાહનોનો ઉપયોગ કરવા સંમત થયા છે. CPECની 11મી સંયુક્ત સહકાર સમિતિ (JCC) ના ડ્રાફ્ટ મિનિટ્સમાં જણાવ્યું હતું કે, “એવું નક્કી કરવામાં આવ્યું છે કે પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ પર હુમલા બાદ હવે ઈસ્લાબાદમાં લોકડાઉન લાગૂ – સરકારે જારી કર્યુ હાઈએલર્ટ

પાકિસ્તાનમાં હાઈએલર્ટ જારીટ ઈસ્લામાબાદમાં લોકડાઉન લાગુ કરાયું પૂર્વ પીએમ પર હુમલા બાદ અફડાતફડીનો માહોલ દિલ્હીઃ- વિતેલા દિવસને ગુરુવારના રોજ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન પર હુમલાની ઘટના બાદ દેશમાં એલર્ટ જારી કરાયું છે સાથે જ આ હુમલા બાદ હવે ઈસ્લામાબાદમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.  ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસે થયેલા હુમલામાં આ […]

પાકિસ્તાનના પૂર્વ PM ને ગોળી વાગવાની ઘટનામાં ભારતે આપી પ્રતિક્રીયાઃ- કહ્યું ‘સ્થિતિ પર અમારી નજર છે’

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાનખાનને ગોળી મારવામાં આવી ભારતે આપી આ ઘટનાને લઈને પ્રતિક્રીયા દિલ્હીઃ- પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ગોળી મારવાની ઘટના સામે આવી છે ત્યારે આ બાબતને લઈને ભારતે પોતાની પ્રતિક્રીયા આપી છે,પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર થયેલા હુમલા પર ભારતે સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપતા મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે , “આ ઘટના […]

પાકિસ્તાનમાં પૂર્વ PM ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર, ઈમરાન સહિત ચાર વ્યક્તિ ઘાયલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગની ઘટના બની છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયરિંગમાં ઈમરાન સહિત 4 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. વજીરાબાદમાં અલ્લાહ હો ચોક પાસે પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનના કન્ટેનર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઈમરાનખાનને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ઈમરાનખાનને પગમાં ઈજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code