પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિનું નિધન પરવેઝ મુશર્રફનું થયું અવસાન લાંબા સમયથી હતા બીમાર દિલ્હી:પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ગુરુવારથી વેન્ટિલેટર પર હતા.હૃદય અને અન્ય બિમારીઓને કારણે તેમને દુબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેઓ 2001 થી 2008 સુધી […]


