પાલનપુર- અંબાજી હાઈવે પર મેરવાડા બ્રિજ પર ગાબડુ પડતા એક સાઈડનો રોડ બંધ કરાયો
હાઈવે પર ઉમરદશી નદી પરનો વર્ષો જુનો બ્રિજ છે બ્રિજને વન-વે કરાતાં વાહનોની લાંબી લાઈનો લાગી બ્રિજ પર મરામતની કામગીરી હાથ ધરાઈ પાલનપુરઃ અંબાજી-પાલનપુર હાઈવે પર મેરવાડા નજીક ઉમરદશી નદીના બ્રિજ પર ગાબડું પડતા બ્રિજને વન સાઈડ બંધ કરવામાં આવ્યો છે.હાલ તાત્કાલિક ધારણે બ્રિજના મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. બ્રિજ પર એક તરફનો માર્ગ […]