પાલનપુરમાં મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યું તો અંદર ચાર સાપ છૂપાઈને બેઠા હતા
પાલનપુરઃ શહેરમાં રાધે રેસિડન્સીમાં એક મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલતા જ તે ડઘાઈ ગઈ હતી. વોશિંગ મશીનમાં એક-બે નહિ, ચાર સાપ નજરે પડ્યા હતા સાપોનો ગુચ્છો જોઈ મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારે સાપ પકનારાઓનો સંપર્ક કરીને તાત્કાલિક સાપને વોશિંગ મશીનમાંથી બહાર કઢાયા હતા. પાલનપુર શહેરના પારપડા રોડ પર રાધે રેસિડન્સી આવેલી છે. રાધે રેસિડન્સીમાં […]


