પલસાણાના ટુંડીગામે ક્રિકેટના ઝગડામાં એક્સ આર્મીમેનના પૂત્રએ કર્યુ ફાયરિંગ
ક્રિકેટના ઝગડામાં ચાર લોકો ઘવાતા હોસ્પિટલ ખસેડાયા ઉશ્કેરાયેલા ટોળાંએ એક્સ આર્મીમેનના ઘર પર કર્યો હુમલો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરતઃ જિલ્લાના પલસાણાના ટુંડી ગામે સામાન્ય બાબતમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. ટુંડી ગામની દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો, જે બાબતે 15-20 લોકોએ એકસાથે EX આર્મીમેનના ઘર પર હુમલો કર્યો હતો. જેથી […]