આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ PAN 2.0 ને મંજૂરી આપી
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ PAN 2.0 ને મંજૂરી આપ્યાના એક દિવસ પછી, આવકવેરા વિભાગે એક સૂચિ દાહેર કરી છે જેથી કરદાતાઓને નવી સિસ્ટમની ઊંડાણપૂર્વકની માહિતી મળી શકે. 1-PAN 2.0 પ્રોજેક્ટ શું છે? આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય નવીનતમ ટેકનોલોજી અપનાવીને PAN સેવાઓની ગુણવત્તા વધારવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ, આવકવેરા વિભાગ PAN ફાળવણી/અપડેટ અને કરેક્શન સંબંધિત તમામ પ્રક્રિયાઓને […]