1. Home
  2. Tag "panchayats"

ગુજરાતમાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત, સરકારની પ્રશ્નો ઉકેલવાની ખાતરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કર્ચારીઓને પણ મોકો જાઈને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા આંદોલનો શરૂ કરતાં સરકારે મનામણા શરૂ કર્યા હતા. જેમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાનો નિવેડો આવી જતાં હડતાળનો અંત આવ્યો છે.  રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી […]

તલાટીઓની હડતાળથી પંચાયતોની કામગીરીને અસર, જન્મ-મરણના દાખલાં મેળવવામાં મુશ્કેલી

ગાંધીનગરઃ રાજ્યના તલાટી કમ મંત્રીઓએ મંગળવારથી અચોક્કસ મુદ્દતની હળતાલથી પંચાયતની કામગીરીને અસર થઈ છે.  તલાટીઓની હડતાળ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવતી કામગીરી અને 13 થી15 દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ તાલટી કમ મંત્રીઓ પંચાયત કચેરીમાં અભિયાનમાં જોડાશે તેવી જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા કરવામાં આવી છે.   તલાટીઓના હડતાળના પ્રથમ દિવસે ગામડાંમાં […]

રાજયની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વિકાસના કામો માટે સ્વભંડોળ ખર્ચની નીતિ બનાવાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ચુંટણી પહેલા રાજ્યની તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં વિકાસના કામોને લઈ સ્વભંડોળના ખર્ચ માટેની ખાસ અલગ નીતિ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર કર્યો છે. તો બીજી તરફ રાજયના વિકાસ કમિશ્નરે સ્વભંડોળ ખર્ચ માટેની ખાસ નીતિ તૈયાર કરવાની કવાયત શરૂ કરી છે. જે […]

નગરપાલિકા અને પંચાયતના હોદ્દેદારોની પસંદગી માટે મળશે BJPની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જેથી ભાજપ દ્વારા અમદાવાદ સહિત છ શહેરના મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંક કરી છે. હવે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આ માટે આગામી ત્રણેક દિવસમાં ફરીથી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. નાયબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code