ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારને લઈને એસટી દ્વારા દોડાવાશે વધારે બસો
અમદાવાદઃ ગુજરાતના હોળી-ધૂળેટીની ધાર્મિક માહોલની સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હાલ અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં રહેતા લોકો હોળી-ધૂળેટીની ઉજવણી કરવા પોતાના ગામ જઈ રહ્યાં હોવાથી એસટી સ્ટેન્ડ ઉપર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા વધારે બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટી બસમાં મુસાફરી […]


