પેનીક એટેક વિશે જાણ છે? તો જાણી લો અને બચવાના ઉપાય જાણી લો
જ્યારે વ્યક્તિ કોઈ વસ્તુને લઈને વધારે પડતા વિચાર કરવા લાગે અને તે વાતનું ટેન્શન લેવા લાગે ત્યારે અનેક પ્રકારની સમસ્યા અને બીમારી શરીરમાં આવવાની સંભાવના વધી જાય છે. આવામાં જે લોકોને વધારે ચીંતા કરવાની કે ટેન્શન લેવાની આદત હોય તેમણે પેનીક એેટેક વિશે જરૂર જાણવું જોઈએ. નિષ્ણાતોના મતે, ગભરાટના હુમલાના લક્ષણો પાછળ ડર અથવા ચિંતાનું […]


