વાયરલ:હવે મેગી પાણીપુરીનો વીડિયો જોઈને લોકો ભૂરાયા થયા
પાણીપુરી સાથે આવો અત્યાચાર હવે મેગી પાણીપુરીનો વીડિયો વાયરલ વીડિયો જોઈને લોકો ગુસ્સે ભરાયા સ્વાદમાં નવો ટ્વિસ્ટ દેવા માટે ફૂડ સાથે ક્રિએટિવ થવું અથવા ફ્યુઝન કરવું સારું છે.પરંતુ પ્રયોગના નામે આઈકોનિગ વાનગીઓ સાથે રમત રમવી એ બિલકુલ સહન કરવામાં આવશે નહીં. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ‘મેગી પાણીપુરી’એ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે.વાયરલ વીડિયો જોયા બાદ […]