ડીસા નગરપાલિકા દ્વારા વોટર પ્લાન્ટ માટે પાંજરાપોળની જમીન હસ્તગત કરવા સામે વિરોધ
નગરપાલિકાની ગાય-વિરોધી નીતિના વિરોધમાં શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા, ગૌ પ્રેમીઓ દ્વારા 14મી ઓગસ્ટના રોજ વિશાળ રેલીનું આયોજન કરાયું, હઠીલા હનુમાનજી મંદિરની જગ્યામાં આવેલી ગૌશાળા તોડી પડાતા નાગરિકોમાં રોષ ડીસાઃ શહેરમાં નગરપાલિકાના સત્તાધિશો દ્વારા પાંજરાપોળની જમીન હસ્તગત કરીને વોટર પ્લાન્ટ બનાવવાનું આયોજન કરતા ગૌ પ્રેમીઓમાં ભારે વિરોધ ઊઠ્યો છે. નગરપાલિકાની આ ગાય-વિરોધી નીતિના વિરોધમાં સમગ્ર […]