પેપર લીક કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, અત્યાર સુધી 30થી વધારે આરોપીઓ પકડાયાં
અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક પ્રકરણાં પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાક કરવામાં આવી રહી છે. તેમજ આરોપીઓની પૂછપરછમાં સામે આવેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે પેપર લીક પ્રકરણમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓની હિંમતનગરથી ધરપકડ કરી […]