સાંસદ પરિમલ નથવાણીએ સાઈબર ક્રાઈમ વિશે પૂછેલા પ્રશ્નનો મંત્રીએ શું જવાબ આપ્યો?
ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના 67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે અને રૂ. 8031 કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ નવી દિલ્હી, 04 ડિસેમ્બર, 2025: Parimal Nathwani about cyber crime નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ […]


