1. Home
  2. Tag "Parliament news"

ભારત પર તોળાતું જળ સંકટ: વર્ષે ક્ષમતા કરતાં 61 ટકા વધુ ભૂગર્ભ જળનો વપરાશ

નવી દિલ્હી : ભારત અત્યારે એક એવા સંકટ તરફ મૌન રીતે આગળ વધી રહ્યું છે. સંસદમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ભૂગર્ભ જળના આંકડા અત્યંત ચિંતાજનક છે. રિપોર્ટ અનુસાર, દેશમાં જે ગતિએ જમીનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે તે જોતા અનેક વિસ્તારોમાં ભવિષ્યમાં ‘ડ્રાય ડે’ની સ્થિતિ સર્જાઈ શકે છે. વરસાદ અને અન્ય સ્ત્રોતો દ્વારા દર […]

લોકસભાનું સત્ર અનિશ્ચિતકાળ સુધી સ્થગિત: કુલ 15 બેઠકો યોજાઈ

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું છઠ્ઠું સત્ર શુક્રવારે ઔપચારિક રીતે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 1 ડિસેમ્બર 2025થી શરૂ થયેલા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાઈ હતી. સત્રના અંતિમ દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની ઉત્પાદકતા અને સાંસદોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સત્રની કાર્યવાહી સમાપ્ત કરતા પહેલા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહને સંબોધિત […]

સાંસદ પરિમલ નથવાણીએ સાઈબર ક્રાઈમ વિશે પૂછેલા પ્રશ્નનો મંત્રીએ શું જવાબ આપ્યો?

ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના 67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે અને રૂ. 8031 ​​કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ નવી દિલ્હી, 04 ડિસેમ્બર, 2025: Parimal Nathwani about cyber crime નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code