કાપડ અને વસ્ત્રોના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 3.9 ટકા
ભારત વિશ્વમાં કાપડ અને વસ્ત્રોનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર છે. કાપડ અને વસ્ત્રોના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 3.9 ટકા છે. વર્ષ 2023-24માં ભારતની કુલ નિકાસમાં હસ્તકલા સહિત કાપડ અને વસ્ત્રો (T&A) નો હિસ્સો નોંધપાત્ર 8.21 ટકા છે. નાણાકીય વર્ષ 2023-24 ($8,946 મિલિયન) દરમિયાન ભારતમાં કાપડ અને વસ્ત્રોના ઉત્પાદનોની આયાત નાણાકીય વર્ષ 2022-23માં $10,481 મિલિયનની સરખામણીએ […]