દિલ્હી ચૂંટણી : અમિત શાહે જાહેર કર્યો ભાજપના સંકલ્પ પત્રનો ત્રીજો ભાગ
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે પાર્ટીના ચૂંટણી ઢંઢેરાના ત્રીજા ભાગનું પ્રકાશન કર્યું. આમાં તેમણે યમુના રિવરફ્રન્ટ, 1,700 અનધિકૃત વસાહતોમાં બાંધકામની પરવાનગી, ગિગ કામદારો માટે વીમો, યુવાનો માટે રોજગાર અને મહાભારત કોરિડોર જેવી ઘણી જાહેરાતો કરી. અમિત શાહે આજે દિલ્હીના વરિષ્ઠ પક્ષના નેતાઓ સાથે પંડિત પંત માર્ગ પર ભાજપના […]