પાકિસ્તાનમાં રાજકીય ગરમાવો, ઈમરાન ખાનની પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ આર્મી ચીફને મળ્યા
પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી. તેમજ, પક્ષના પ્રતિનિધિઓએ તેમના રાજકીય મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા જેથી હાલના રાજકીય તણાવને ઉકેલી શકાય. ઈમરાન ખાને પુષ્ટિ કરી છે તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક 72 વર્ષીય […]