બાંગ્લાદેશમાં રેલ કર્મચારીઓની હડતાળથી રેલવે સેવા ખોરવાઈ, અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં
બાંગ્લાદેશમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ, જેના કારણે લાખો લોકો પ્રભાવિત થયા. વધારાના કામના બદલામાં લાભોની માંગણી સાથે રેલવે કર્મચારીઓએ દેશવ્યાપી અનિશ્ચિત હડતાળ પર ઉતર્યા હતા. ઓવરટાઇમ પગાર અને પેન્શન લાભો અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે રેલ્વે કામદારો કામથી દૂર રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્મચારી યુનિયને તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે અધિકારીઓને સોમવાર સુધીનો […]